ક્રિષ્ણા વીલા , આજોડ તલાવ પાસે , યોગેશ્વર સોસાયટી પાછળ , ચંપાપુરા રોડ , દશરથ - આજોળ.
આપના પરીવારની ખુશીઓનું નવું સરનામું , ક્રિષ્ણા વીલા કે જ્યાં પ્રવેશ કરતાં જ , પોતાના ઘરે જ પહોચ્યાં ની લાગણી અનુભવાય , જ્યાં પ્રત્યેકપળ બની રહે સુખમય અને સંતોષમય .....
બાંધકામ સ્ટ્રક્ચર એન્જીનીયરની ડિઝાઇન પ્રમાણે
વીટ્રીફાઇડ ટાઇલ્સ સ્કટીંગ સાથે
સંડાસ , બાથરૂમમાં ગ્લેઝ ટાઇલ્સ કુલ ડેડો આપવામાં આવશે
કિચનનમાં ગ્રેનાઇટનું પ્લેટટફોર્મ તેમજ સ્લેબ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ , સ્ટેનલેસ સ્ટીલ સીન્ક આપવામાં આવશે
મેઈન દરવાજા દેકોરેટીવ તથા પથ્થરની ફેમ સાથે ફ્લશ દોર
પાવર કોટેડ એલ્યુમીનીયમ સેક્શન તથા સેફટી ગ્રીલ સાથે
કન્સીલ્ડ કોપર વાયરિંગ , ડેવલોપર્સની ડિઝાઇન મુજબ જરૂરી પોઇન્ટ તથા ટી.વી.,ફ્રિજ ,ડોર બેલ , A.C. પોઇન્ટ તથા R.O. પોઇન્ટ આપવામાં આવશે
અંદર ભાગમાં વ્હાઇટ પૂટી તથા ડિસ્ટેમ્પર કલર અને બહાર ભાગમાં એકસટીરિઅર કલર આપવામાં આવશે
યુ.પી. વી.સી. ફીટીંગ બધાજ બાથરૂમમાં ઠંડા -ગરમ તેમજ વોશ બેસીનની સુવિધા આપવામાં આવશે
ક્રિષ્ણા વીલા , આજોડ તલાવ પાસે , યોગેશ્વર સોસાયટી પાછળ , ચંપાપુરા રોડ , દશરથ - આજોળ.
info@krishnagroupvadodara.com
sales@krishnagroupvadodara.com
+91-98129 75373,
+91-98798 94262
© KRISHNA VILLA 2021 | All Rights Reserved.